નવી દિલ્હીઃ ફરી એક વખત મોદી સરકારે નોટબંધી કરી છે, આ વખતે રૂ.2000 ની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચશે. આરબીઆઇએ આ મામલે બેંકોને પણ ગાઇડલાઇન્સ આપી દીધી છે.
23 મે થી 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકમાં જમા કરાવી શકો છો રૂ.2000 ની નોટ
હાલમાં માર્કેટમાં ચાલુ રહેશે 2000 ની ચલણી નોટ
રૂ.2000 ની નોટ છાપવાનું બંધ કરાયું છે
એક વખતમાં તમે રૂ.20000 સુધીની ચલણી નોટ બેંકમાં જમા કરાવી શકશો
આરબીઆઇએ નવી 2000ની ચલણી નોટનું સર્કયુંલેશન બંધ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ મોટો નિર્ણય લીધો છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી 2000 ની નોટ બેંકને પરત કરવાની રહેશે.
નોંધનિય છે કે 2016માં નોટબંધી બાદ મોદી સરકારે 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી અને હવે થોડા જ વર્ષોમાં આ નોટ પણ બંધ કરી દેવામાં આવી છે. જો કે તમે બેંકમાં આ નોટ બદલાવી શકો છો, જે માટે સમય મર્યાદા પણ નક્કિ કરવામાં આવી છે, જેથી તમારે ગભરાવવાની જરૂર નથી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07