Tue,08 October 2024,9:20 am
Print
header

પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ, કરાંચી-લાહોર સહિત અનેક શહેરોમાં વીજળી ગુલ- Gujarat Post

લાહોરઃ પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી, હવે તેના પર એક નવી મુશ્કેલી આવી પડી છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેને કારણે પાકિસ્તાનના મોટા શહેરો ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં પાવર ફેલ થઈ ગયો છે.

પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ફેલ થઈ ગઈ હતી. પાકિસ્તાનના મીડિયાના કહેવા મુજબ કરાચી, લાહોરના ઘણા વિસ્તારોમાં વીજળી નથી.

ઈમરાન રાણાએ પોતાની ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું કે શહેરના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના ઘણા અહેવાલો આવ્યાં છે.અમે આ બાબતની તપાસ કરી રહ્યાં છીએ અને તમને અપડેટ રાખીશું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch