કેરળઃ છેલ્લા ઘણા સમયથી અદાણી સામે માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કેરળમાં ત્રિવેન્દ્રમ પાસે અદાણી ગ્રુપને બંદર બનાવવાનું કામ મળ્યું છે. જેનો માછીમારોએ વિરોધ કર્યો છે, આજે અહીં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યાં હતા અને અદાણીને જે કામ અપાયું છે તે પાછું લઇ લેવા માંગ કરાઇ છે.
અહીં મોટું કન્ટેનર પોર્ટ-બંદર બની રહ્યું છે અને મોદીના ખાસ ગણાતા ગૌતમ અદાણીની કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે, માછીમારોની રોજગારી છીનવાય જાય તેમ છે, સાથે જ પ્રદુષણનો પણ ખતરો છે. જેથી છેલ્લા ઘણા સમયથી અહીં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. પરંતુ હવે તો અહીં હિંસા થઇ રહી છે, આજે પ્રદર્શનો થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ પોર્ટનું કામ અટકાવવા માટે માલ લઇને આવી રહેલી ટ્રકો અટકાવતા મામલો બિચક્યો હતો.
દેશભરમાં અનેક પોર્ટ અને એરપોર્ટ હાલમાં અદાણીના કબ્જામાં છે, અદાણીની કંપનીઓ નિયમો નેવે મુકીને કામ કરતી હોવાના અનેક વખત આરોપ લાગ્યા છે, હવે કેરળમાં ડાબેરીઓની મદદથી વિરોધ ઉગ્ર બન્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Despite assurances given to Kerala HC, protesters block vehicles to Vizhinjam port #News9SouthDesk https://t.co/7B8LpBmH4f via @NEWS9TWEETS
— Jisha Surya (@jishasurya) November 26, 2022
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
મની લોન્ડરિંગ કેસઃ ઈન્કમટેક્સે મોટા 4 ગ્રુપો પર પાડ્યાં દરોડા, કરોડો રૂપિયા મળી આવ્યાં | 2023-09-19 13:42:14
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44