નવી દિલ્હીઃ કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના સીએમ પદ માટે નામની પસંદગી કરી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ ફરી એકવાર કર્ણાટકનું નેતૃત્વ કરી શકે છે. સિદ્ધારમૈયા અગાઉ પણ કર્ણાટકના સીએમ રહી ચૂક્યાં છે. સિદ્ધારમૈયા જનપથ ખાતે રાહુલ ગાંધીને મળ્યાં હતા.
ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે સહમત ન હતા
એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ પદની રેસમાં આગળ ચાલી રહેલા ડીકે શિવકુમારને એવો સંદેશ પણ આપ્યો છે કે સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ હશે.જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે સહમત નથી.
સૂત્રોના જણાવ્યાં અનુસાર પહેલા સમાચાર આવ્યાં હતા કે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે અને તેમને ઉર્જા અને સિંચાઈ પોર્ટફોલિયો આપવામાં આવશે.તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે.પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ માટે રાજી નથી. તેઓ સરકારનો ભાગ બને તેવી પણ શક્યતા નથી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
મોદીને સમર્થન, નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનને લઇને વિપક્ષના બહિષ્કાર સામે ઉભા થયા પૂર્વ અમલદાર-રાજદૂત- Gujarat Post | 2023-05-27 12:35:42
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20