Sat,04 May 2024,12:39 am
Print
header

ગુજરાતના આ 5 શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુકવાની વાતને સરકારે આપ્યો રદિઓ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર મોટો નિર્ણય લઇને વધુ 5 નવી મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવશે, તે વાતને સરકારે રદિયો આપ્યો છે, હાલમાં આવી કોઇ યોજના નથી. નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન બની જશે, તે વાતમાં તથ્ય નથી, તેના પર માત્ર કોઇ ચર્ચાઓ થઇ હતી.

કેબિનેટની બેઠકમાં નથી લેવાયો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ હતી, પરંતુ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવો કોઇ નિર્ણય સરકારે લીધો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch