નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દિલ્હી સરકારના દારૂ કૌભાંડને લઇને સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીને દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી (આપ) સરકારે ગોવા ચૂંટણીમાં એક્સાઈઝ પોલિસીથી કમાયેલા પૈસાનો કેટલોક હિસ્સો ખર્ચ કર્યો હતો. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીની ચાર્જશીટને કાલ્પનિક અને નકલી ગણાવી છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે આ સરકારના કાર્યકાળ દરમિયાન ઈડીએ લગભગ 5000 ચાર્જશીટ દાખલ કરી હોત. તેમાંથી કેટલાને સજા થઈ ? ઇડીના તમામ કેસ નકલી છે. ઇડીનો ઉપયોગ ફક્ત સરકારોને ગબડાવવા અને સરકારો બનાવવા માટે થાય છે. ઇડીનો ઉપયોગ ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે નહીં પરંતુ આ લોકોની સરકારો માટે ધારાસભ્યો ખરીદવા અને ધારાસભ્યોને તોડવા માટે કરવામાં આવે છે. ગયા વર્ષે ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર બે સીટો પર જીત મળી હતી.
ED Chargesheet "Fiction" है
— AAP (@AamAadmiParty) February 2, 2023
ED ने पूरे कार्यकाल में 5,000 Chargesheet File की होगी
कितने लोगों को सजा हुई? सारे Case फ़र्ज़ी होते हैं..
ED का इस्तेमाल केवल सरकारें गिराने, MLA ख़रीदने के लिए होता है
—CM @ArvindKejriwal pic.twitter.com/t4kkVXDg0c
અગાઉ 6 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દારૂ કૌભાંડ કેસમાં બીજી ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ આ ચાર્જશીટ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરી હતી. બીજી ચાર્જશીટમાં ઈડીએ 12 આરોપીઓના નામ આપ્યાં હતા. તેમાં 12 આરોપીઓના નામ હતા, જેમાં ધરપકડ કરાયેલા 5 વ્યક્તિઓ વિજય નાયર, શરથ રેડ્ડી, બિનોય બાબુ, અભિષેક બોઇનપલ્લી, અમિત અરોરા અને 7 કંપનીઓનો સમાવેશ થાય છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
રાહુલ ગાંધીનું પીએમ મોદી પ્રત્યેનું ઝેર ખતરનાક બની રહ્યું છેઃ સ્મૃતિ ઈરાની- Gujarat Post | 2023-03-28 11:21:23
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સાંસદ સભ્યનું પદ ગયા પછી હવે બંગલો ખાલી કરવા નોટિસ | 2023-03-27 18:21:37
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, રાહુલના સમર્થનમાં કાળા કપડા પહેરીને કર્યો હતો સૂત્રોચ્ચાર- Gujarat Post | 2023-03-27 12:35:47
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13