Sun,28 April 2024,10:15 am
Print
header

17 મહિના જૂનું ગઠબંધન તૂટ્યું, ભાજપ સાથે મળીને નીતિશ કુમાર ફરી બન્યાં બિહારના મુખ્યપ્રધાન, તેજ પ્રતાપે કહ્યું નીતિશ ગિરગિટ જેવા

નીતિશ નવમી વખત સીએમ બન્યાં

રાજ્યપાલે નીતિશ કુમારને લેવડાવ્યાં શપથ

બિહારમાં બે નાયબ મુખ્યમંત્રી બન્યાં 

પટનાઃ આખરે નીતિશ કુમારે ભાજપ સાથે મળીને બિહારમાં નવી સરકાર બનાવી છે, રાજ્યપાલે તેમને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા, તેઓ નવમી વખત બિહારના મુખ્યપ્રધાન બન્યાં છે.

નીતિશે લાલુની પાર્ટી આરજેડી, કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે સરકાર બનાવી છે. સવારે તેમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતુ અને સાંજે તેઓએ ફરીથી નવા ગઠબંધન સાથે સરકાર બનાવી છે.

INDIA ગઠબંધનને મોટો ઝટકો

કોંગ્રેસ અને આરજેડીનો નીતિશે છોડ્યો સાથ

જેડીયુએ ફરી એનડીએમાં એન્ટ્રી કરી છે, જેમાં નીતિશ સરકારમાં ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યપ્રધાન બન્યાં છે. ઉપરાંત પ્રેમ કુમાર, શ્રવણ કુમાર, સુમિત કુમાર સિંહ સહિતના નેતાઓએ મંત્રીપદના શપથ લીધા છે.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch