કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં નેતાજીના ઘરેથી કરોડો રૂપિયાના બંડલ મળ્યાં છે, અગાઉ સીએમ મમતા બેનર્જીના મંત્રી પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળી હતી, હવે ટીએમસીના ધારાસભ્ય જાકિર હુસૈનના ઘરે આઇટી વિભાગે દરોડા કરતા અહીંથી 10 કરોડ 90 લાખ રૂપિયાની રોકડ મળી છે.
મમતાના નજીકના ધારાસભ્ય પર સકંજો
હજુ મળી શકે છે બેનામી સંપત્તિ
ધારાસભ્યએ કહ્યું મારી પાસે બધી રકમનો છે હિસાબ
અધિકારીઓ આટલી મોટી રકમ જોઇને ચોંકી ગયા હતા, ઘરમાં જુદી જુદી જગ્યાએ રૂપિયાના બંડલ છુપાવવામાં આવ્યાં હતા. જેને ગણવા માટે મશીન મંગાવવા પડ્યાં હતા. તૃણમૃલ કોંગ્રેસ(TMC)ના મુર્શિદાબાદના ધારાસભ્ય જાકિર હુસૈનના ઘરે અને ફેક્ટરીમાં આઇટીએ તપાસ શરૂ કરી છે. જાકિર હુસૈન બીડી ઉત્પાદક છે અને તેઓ અનેક કંપનીઓમાં ભાગીદાર પણ છે. ટેક્સ ચોરી કરીને કરોડો રૂપિયા ભેગા કરનારા નેતાજી પર આઇટીએ સકંજો કસ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27