કચ્છ: દેશમાં આજે ગુજરાત સહિત તમામ રાજ્યોના લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ દરમિયાન એક દુખદ સમાચાર સામે આમે આવ્યાં છે. સામખયાળીથી રાધનપુર જતા હાઈવે પર અક્સ્માત સર્જાયો છે. ટ્રેલર અને ઇકો ગાડીના સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે ઘાયલોને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યાં હતા ત્યારે
એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કચ્છના લાકડીયા નજીક ઈકો કાર અને ટ્રેલર વચ્ચે એક્સિડેન્ટ થયો હતો. જૂના કટારિયા ત્રણ રસ્તા નજીક ટ્રકને ઓવરટેક કરવા જતાં ઈકો કાર સામે આવતાં ટ્રેલર સાથે ટકરાઈ હતી. જેમાં કારમાં સવાર 6 લોકોનાં મોત થયા છે. મૃતકો રાજકોટના ગોંડલના રહેવાસી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
રાજકોટમાં સીટી બસે પાંચ વાહનચાલકોને અડફેટે લીધા, 4 લોકોનાં મોત | 2025-04-16 13:41:52
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48
Big News: પોરબંદર પાસેના દરિયામાંથી રૂ.1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATS અને ICGનું સંયુક્ત ઓપરેશન | 2025-04-14 10:50:41
સાબરકાંઠાના વડાલીમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી લીધી, સારવાર દરમિયાન ચારનાં મોત | 2025-04-13 09:27:46
કોંગ્રેસનું મિશન ગુજરાત.. સંગઠનને મજબૂત બનાવવા માટે 41 રાષ્ટ્રીય નિરીક્ષકોની નિમણુંક | 2025-04-13 08:54:46
ભ્રષ્ટાચારીઓએ તો હદ કરી....ભાજપના ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પોતાની જ સરકારમાં ચાલતા કૌભાંડો ઉજાગર કર્યાં | 2025-04-08 09:49:03