Sat,27 July 2024,10:30 am
Print
header

Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં

33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે

દેશમાં મહિલાઓની શક્તિ વધશે

નવી દિલ્હીઃ આખરે ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થઇ ગયું છે, જ્યારે 2 મતો બિલના વિરોધમાં પડ્યાં હતા. આ બિલની ચર્ચા વખતે રાહુલ અને સોનિયા ગાંધીએ તેનું સમર્થન કર્યું હતુ. અમિત શાહે આ બિલ પર ચર્ચા કરી હતી, આ બિલ આગામી 15 વર્ષ પછી લાગુ રહેશે અને 2024 લોકસભાની ચૂંટણી પછી આ બિલ લાગુ કરવામાં આવશે. આ બિલ આવતા હવે મહિલા સાંસદોની સંખ્યાં 181 થઇ જશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આ બિલ એ નારીશક્તિને વંદન છે. આ મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય છે. આ બિલ આવવાથી દેશમાં મહિલાઓની શક્તિ વધશે, હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, ત્યાર બાદ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

SC-ST માટે અનામત બેઠકોમાંથી 33 ટકા મહિલાઓ માટે અનામત રહેશે. સાથે જ 2024 લોકસભા ચૂંટણી બાદ વસ્તી ગણતરી અને નવા સીમાંકન બાદ આ બિલનો અમલ થશે. હાલમાં 82 મહિલા સાંસદો છે અને બિલ લાગુ થયા પછી 181 મહિલાઓ સાંસદ બનશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch