Sat,27 April 2024,8:11 am
Print
header

બેલારુસમાં વિમાન અટકાવીને પત્રકારની ધરપકડ પર ભડક્યા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને પત્રકારની ધરપકડ કરવા માટે કમર્શિયલ પ્લેનને અટકાવવા માટે બેલારુસનની નિંદા કરી છે તેમણે પોતાના સલાહકારોને જવાબદાર લોકોને ઓળખવા આદેશ આપ્યાં છે.

બાઈડેને કહ્યું યુરોપિયન યુનિયન બેલારુસ પર આર્થિક પ્રતિબંધો લગાવવાની વાત કરી છે તેનું હું સ્વાગત કરું છું હું મારી ટીમને દોષીતોની ઝડપથી ઓળખ કરવા માટે કહું છું.

બાઈડેને કહ્યું કે બેલારુસના પત્રકાર રમન પ્રાતાસેવિચ અને અન્ય હજારો રાજકીય બંદીઓની મુક્તિની માંગ ઉઠાવનારા માટે અમેરિકા પણ સમર્થન કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch