વોશિંગ્ટનઃ કોલોરાડોમાં યુએસ એરફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઇડેન સ્ટેજ પર ગબડી પડ્યાં હતા. સર્ટિફિકેટ આપ્યાં પછી બાઇડેન આગળ વધતા હતા ત્યારે તેમનો પગ રેતીની થેલીમાં ફસાઈ ગયો અને તે ગબડી પડ્યાં. જો કે તરત જ તેમને એરફોર્સના અધિકારી તેમજ યુએસ સિક્રેટ સર્વિસના બે સભ્યો દ્વારા ઉભા કરવામાં આવ્યાં હતા.બાઇડેનના ગબડી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
BREAKING: President Biden takes a fall on stage at the U.S. Air Force Academy graduationpic.twitter.com/BLef4F8eby
— The Spectator Index (@spectatorindex) June 1, 2023
બાઇડેને સેવા આપવા પસંદ થયેલા યુએસ એરફોર્સ એકેડેમીના સ્નાતકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હવે દેશને એક નવી ટીમ મળી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન ગબડી પડ્યા બાદ સ્વસ્થ છે. તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યાં હતા અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. વ્હાઇટ હાઉસના સંચાર નિર્દેશક બેન લેબોલ્ટે ટ્વિટ કર્યું કે બિડેન સંપૂર્ણપણે ઠીક છે. હાથ મિલાવતી વખતે તે રેતીની થેલી સાથે અથડાઈને સ્ટેજ પર પડી ગયા હતા.
માહિતી અનુસાર, જે પ્લેટફોર્મ પર બાઇડેન ઉભા હતા તેની પાસે રેતીથી ભરેલી બેગ મૂકવામાં આવી હતી, જે વીડિયોમાં જોઈ શકાય છે. ઘટનામાંથી સ્વસ્થ થયા પછી, રાષ્ટ્રપતિ તેમની બેઠક પર પાછા ગયા હતા અને સમારંભ દરમિયાન ઉત્સાહિત દેખાતા હતા.
બાઇડેન 80 વર્ષના છે. આ પહેલા પણ ઠોકર ખાવા અને પડી જવાના સમાચાર સામે આવી ચૂક્યાં છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં, બિડેન પ્લેનની સીડીઓ ચડતી વખતે ઠોકર ખાઈને પડી ગયા હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
Un માં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, Pok ખાલી કરવા મામલે આપ્યો સણસણતો જવાબ- Gujarat Post | 2023-09-23 11:04:31
ભારતનો કોન્સર્ટ રદ્દ થતાં જ કેનેડિયન સિંગર શુભનીત સિંહના બદલાયા સૂર, કહ્યું– ભારત મારો પણ દેશ છે | 2023-09-22 11:16:57
મોદીના મિત્ર બાઇડેનની સરકાર પણ કેનેડાની તરફેણમાં, કહ્યું કેનેડામાં થયેલી હત્યાની તપાસ થવી જ જોઇએ- Gujarat Post | 2023-09-22 11:12:20
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45