હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પતિ સાથે મુસાફરી કરતી વખતે સર્જાયો અકસ્માત
અનેક જાણીતા શોમાં કર્યું છે કામ
મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. લોકપ્રિય સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે ચાહકોને હચમચાવી દીધા છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અભિનેત્રીનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી ઉપાધ્યાય તેના પતિ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી, એક વળાંક પર કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આ અકસ્માત થયો હતો.
વૈભવી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી હતી. વૈભવી સીઆઈડી, સ્ટ્રક્ચર, અદાલત, સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ એલર્ટ, પ્લીઝ ફાઇન્ડ એટેચ, ડિલિવરી ગર્લ, ઈશ્ક કિલ્સ અને લેફ્ટ રાઈટ લેફ્ટ જેવા હિટ શોનો પણ ભાગ રહી ચૂકી છે. જો કે અભિનેત્રીને સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'થી મોટી ઓળખ મળી હતી. આ શોમાં તેના પાત્રનું નામ જાસ્મીન હતું. અભિનેત્રીની ભૂમિકા અને અભિનયને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ટીવી શો ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
કાચી ડુંગળી લોખંડની જેમ હાડકાંને મજબૂત કરશે ! 6 ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે | 2023-05-30 07:05:59
આ કડવું પાન દાંતના દુઃખાવાને મટાડે છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો | 2023-05-27 08:41:24
લીચી ખાવાથી લીવરની બીમારી તમારાથી રહેશે દૂર, જાણો તેના 6 મોટા ફાયદા | 2023-05-23 09:03:07
કબજિયાતથી પરેશાન લોકોએ આ ખાસ ઉનાળુ શાકભાજી અવશ્ય ખાવું જોઇએ ! પહેલા દિવસથી જ મળશે રાહત | 2023-05-22 18:32:40