(photo source: AFP)
કિવઃ યુક્રેનના શહેરો પર રશિયન મિસાઇલના હુમલાઓ સતત ચાલુ છે. વધુ એક મિસાઇલ હુમલામાં દક્ષિણ-પૂર્વીય શહેર નિપ્રોમાં એક એપાર્ટમેન્ટની ઇમારતનો એક ભાગ નાશ પામ્યો હતો,જેમાં 12 લોકોનાં મોત નીપજ્યાં અને 64 લોકો ઘાયલ થયા હતા. એસોસિએટેડ પ્રેસે યુક્રેનની પ્રમુખપદની ઓફિસના ડેપ્યુટી હેડ કિરિલો ટિમોશેન્કોને ટાંકીને આ અહેવાલ આપ્યો છે
રશિયાએ યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિશાન સાધ્યું છે. યુક્રેનના ઉર્જા મંત્રી જર્મન ગેલુશ્ચેન્કોએ જણાવ્યું હતું કે રશિયા દ્વારા કરવામાં આવેલા તોપમારાનાે કારણે યુક્રેનના મોટાભાગના વિસ્તારોમાં ઇમરજન્સી બ્લેકઆઉટ થઇ રહ્યું છે. રશિયાની સેનાએ યુક્રેનના પૂર્વીય શહેરો કિવ અને ખારકીવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મિસાઇલ હુમલો કર્યો હતો. પ્રદેશના ગવર્નરે ચેતવણી આપી છે કે આગામી કલાકોમાં મોટા પાયે મિસાઇલ હુમલા થઇ શકે છે.સિરિયલ બ્લાસ્ટના અવાજો અત્યંત અસામાન્ય છે. જો કે હજુ સુધી કોઇ ઇજાના સમાચાર નથી.આ હુમલાને કારણે ઘણી જગ્યાએ આગ લાગી હતી અને ઘણા ઘરો તૂટી ગયા હતા.
#WATCH | Russia unleashed major attacks on Ukraine, hitting energy infrastructure and killing at least 12 people in a missile strike on a nine-story apartment building in Dnipro, reports Reuters
— ANI (@ANI) January 15, 2023
(Video Source: Reuters) pic.twitter.com/SN9vhvgiXb
યુક્રેનિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરિલો તાઇમોશેન્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું કે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મિસાઇલ હુમલા થયા છે.કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું કે કિવના નિપ્રોવસ્કી જિલ્લામાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. અહીં લોકોને બંકર અને રેસ્ક્યૂ હાઉસમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. રશિયાની સેના સતત એનર્જી બેઝ પર હુમલો કરી રહી છે, જેને કારણે શિયાળામાં હીટિંગ ઇક્વિપમેન્ટની કામગીરીમાં ખલેલ પહોંચી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 28 લોકોનાં મોત, મૃૃતકોમાં અનેક પોલીસકર્મીઓ સામેલ | 2023-01-30 17:21:37
પાકિસ્તાનમાં રહસ્યમય બિમારીને કારણે 14 બાળકો સહિત 18 લોકોનાં મોત | 2023-01-28 09:41:39
Russia Ukraine War: રશિયાએ ફરી કર્યો યુક્રેન પર જોરદાર હુમલો, 10 લોકોનાં મોત- Gujarat Post | 2023-01-28 09:22:34
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ગોળીબાર, 2 વિદ્યાર્થીઓનાં મોતથી હડકંપ | 2023-01-24 09:43:35
મેલબોર્નમાં 15 દિવસમાં ત્રીજી વખત હિંદુ મંદિર પર હુમલો, તોડફોડ કરીને ખાલિસ્તાનના સમર્થનમાં લગાવાયા નારા- Gujarat Post | 2023-01-23 11:08:27
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
Breaking News- 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, આટલી વસ્તુઓ થશે મોંઘી | 2023-02-01 12:42:05
નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કર્યું બજેટ, કહ્યું આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ- Gujarat Post | 2023-02-01 11:40:00
પેપર ફૂટવાથી વ્યથિત થઈ ભાજપના આ નેતાએ આપી દીધું રાજીનામું ! | 2023-01-31 11:56:19
અગાઉના પેપર લિકના કૌભાંડીઓની ધરપકડના ભણકારા, 11 દિવસના રિમાન્ડમાં 15 આરોપીઓ કરશે અનેક ઘટસ્ફોટ | 2023-01-30 17:43:39