લખનઉઃ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત ચાર લોકોનાં મોત થઇ ગયા છે. કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી જતા આ અકસ્માત થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતા.
આ અકસ્માત પિલુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુન્ના કેનાલ પાસે થયો હતો. એક પરિવાર નોઈડાથી મૈનપુરી પરત ફરી રહ્યો હતો. કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ વધુ હોવાથી તે ઘણી ઢસડાઈ હતી. અકસ્માત બાદ લોકો દોડી આવ્યાં હતા અને કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
મૃતકોના નામ કુલદીપ (ઉ.વ.21), નિત્યા (ઉ.વ.1) અને આરાધ્યા (ઉ.વ.6), ગુલશન (ઉ.વ.23) હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં રંજના, આદિત્ય, રવિ અને વિષ્ણુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સૈફઈમાં રિફર કરવામાં આવ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ | 2025-04-15 18:28:42
વક્ફ લો ના વિરોધમાં બંગાળમાં હિંસા ભડકી, તોફાનીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી | 2025-04-14 19:59:28
વક્ફ લો પર PM મોદીનો સૌથી મોટો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે | 2025-04-14 13:30:05