(photo- ani)
જયપુરઃ રાજસ્થાનમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. નાગોર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 પોલીસકર્મીઓનાં મોત થઇ ગયા છે. ઘટનાની જાણ થતા તરત જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ જવાનો ચૂંટણીસભાની ડ્યૂટીમાં જઇ રહ્યાં હતા. પોલીસ જવાનો ભરેલી ગાડી ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.તમામ જવાનો પીએમ મોદીની સભામાં જઇ રહ્યાં હોવાના અહેવાલો છે.
નાગોર જિલ્લાના ખીવસર પોલીસ સ્ટેશનના જવાનોને અકસ્માત નડ્યો હતો. નાગોરથી ચૂરુ જિલ્લામાં પ્રવેશ પછી આ દુર્ઘટના સર્જાઇ હતી. ચૂરુ જિલ્લાના તારાનગરમાં પીએમ મોદીની જનસભા છે. ચૂંટણી ડ્યૂટી હેઠળ પોલીસ જવાનોની ગાડી ચૂરૂ જઇ રહી હતી. પીએમ મોદી આજે શેખાવાટીના પ્રવાસે છે. રાનગરમાં સભાને સંબોધિત કરશે. અહીં થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સભા સંબોધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Rajasthan | Five police officials including an ASI died on the spot after their car rammed into a parked truck near Kanota post near Sujangarh in Churu. The ASI and three policemen were from Khinvsar police station and one constable was from Jayal police station: Sujangarh CO… pic.twitter.com/OnLsqvN5oz
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 19, 2023
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29