નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી-અદાણીને ટાર્ગેટ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, પીએમનું વિદેશ જવું અને ત્યાં અદાણીને નવી બિઝનેસ ડીલ મળવી કોઈ સંયોગ નથી. મોદાણીએ ભારતની ફોરેને પોલિસીને ફોરેને ડીલ પોલિસી બનાવી દીધી છે. આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે.
યુકેના કાર્યક્રમોમાં રાહુલના નિવેદનોએ દેશમાં હંગામો મચાવ્યો છે. ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવી રહી છે. સાથે જ કોંગ્રેસ પણ સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેન્દ્ર સરકાર સામે વળતો પ્રહાર કરવામાં કોઈ કસર છોડી રહી નથી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને તેમના પર વિશ્વભરમાં ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના સમયમાં મીડિયાને ચૂપ કરી દેવાનું કામ થયું અને દેશની બહાર જઈને તમે ભારતને દુનિયામાં બદનામ કરવાનું કામ કરો છો. વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ દેશમાં પાછા આવીને ગૃહમાં સાંસદોની, દેશની માફી માંગવી જોઈએ. આ સાથે જ તેમણે દેશની સરહદ પર તૈનાત સેનાના જવાનોની માફી માંગવી જોઈએ, તેમણે દેશની મહિલાઓ અને મજૂરોની પણ માફી માંગવી જોઈએ.રાહુલના નિવેદનોને લઇને સંસદમાં પણ હોબાળો થયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
PM का विदेश जाना और वहां अडानी को नए बिज़नेस डील मिलना, कोई संयोग नहीं है।
— Rahul Gandhi (@RahulGandhi) March 14, 2023
‘मोडानी’ ने भारत की फॉरेन पॉलिसी को फॉरेन ‘डील’ पॉलिसी बना दिया है।
पूरा वीडियो देखें: https://t.co/63gl5II39Q pic.twitter.com/CshP26wK6D
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
રાહુલ ગાંધીનું પીએમ મોદી પ્રત્યેનું ઝેર ખતરનાક બની રહ્યું છેઃ સ્મૃતિ ઈરાની- Gujarat Post | 2023-03-28 11:21:23
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સાંસદ સભ્યનું પદ ગયા પછી હવે બંગલો ખાલી કરવા નોટિસ | 2023-03-27 18:21:37
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, રાહુલના સમર્થનમાં કાળા કપડા પહેરીને કર્યો હતો સૂત્રોચ્ચાર- Gujarat Post | 2023-03-27 12:35:47
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13