Sat,27 April 2024,8:14 am
Print
header

PM મોદીનું જર્મનીમાં ભવ્ય સ્વાગત, મુનિચમાં બાળકો સાથે કર્યો સંવાદ- Gujarat Post

વડાપ્રધાન મોદી બે સત્રોને સંબોધિત કરી શકે છે

મોદીને આવકારવા ભારતીયો ઉમટયાં

PM Modi Germany visit: G7 સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની પહોંચ્યાં છે. જ્યાં બવેરિયન બેન્ડ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુનિચની હોટલમાં પીએમ મોદીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો.

G7 સમિટમાં યુક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આબોહવા સહિતના મહત્વના વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે વડાપ્રધાન મોદી 28 જૂને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે, જ્યાં તેઓ UAEના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ આપશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch