નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આજે પ્રોડક્શન માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતા. આ દરમિયાન પોલીસ મનીષ સિસોદિયાને સુરક્ષા કોર્ડન હેઠળ લઈ જતી જોવા મળી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોલીસ સિસોદિયાને જે રીતે લઇ જઇ રહી છે તેની એક વીડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં તેમને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.
વીડિયો શેર કરતા સીએમ કેજરીવાલે લખ્યું, 'શું પોલીસને મનીષજી સાથે આ રીતે ગેરવર્તન કરવાનો અધિકાર છે ? શું પોલીસને ઉપરથી આવું કરવા માટે કહેવામાં આવ્યું છે ?'
क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए मोदी जी ने कहा है? दिल्ली पुलिस को इस अफ़सर को तुरंत सस्पेंड करना चाहिए। pic.twitter.com/uMdvHPYOCN
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) May 23, 2023
મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.આ ક્લિપને સીએમ કેજરીવાલે દિલ્હી સરકારના મંત્રી આતિશીના એકાઉન્ટમાંથી રીટ્વીટ કરી છે. આ વિડીયો શેર કરતા આતિશીએ લખ્યું કે, રાઉઝ એવન્યુ કોર્ટમાં આ પોલીસકર્મીઓ દ્વારા મનીષજી સાથે ચોંકાવનારો દુર્વ્યવહાર. દિલ્હી પોલીસે આ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
મોદીને સમર્થન, નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનને લઇને વિપક્ષના બહિષ્કાર સામે ઉભા થયા પૂર્વ અમલદાર-રાજદૂત- Gujarat Post | 2023-05-27 12:35:42
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20