મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છત્રપતિ સંભાજીંકરના છાવણી વિસ્તારમાં લાગેલી આગમાં 7 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 2 પુરૂષ, 2 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. સવારે 4 વાગ્યે કપડાંની દુકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
#WATCH महाराष्ट्र: औरंगाबाद के छत्रपति संभाजीनगर के छावनी इलाके में एक कपड़े की दुकान में आग लग गई। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/XPP0YSewyf
— ANI_HindiNews (@AHindinews) April 3, 2024
સંભાજીનગરના પોલીસ કમિશનરે જણાવ્યું કે આલમ દરજીની દુકાનમાં આગ લાગી હતી અને મૃતકો તેમની દુકાનની ઉપરના ફ્લોર પર રહેતા હતા. આગ ટોચ સુધી પહોંચી ન હતી પરંતું ગૂંગળામણને કારણે તેમનું મોત થયા છે. દુકાનમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જ તમામ મૃતકોના મોતનું સાચું કારણ જાણી શકાશે.
#WATCH महाराष्ट्र: मनोज लोहिया पुलिस आयुक्त(औरंगाबाद) ने कहा, "सुबह करीब 4 बजे छत्रपति संभाजीनगर के छावनी इलाके में एक कपड़े की दुकान में आग लग गई। आग दूसरी मंजिल तक नहीं पहुंच पाई लेकिन शुरुआती जांच के बाद हमें लगता है कि सात लोगों की मौत दम घुटने से हुई... आग लगने के पीछे का… https://t.co/AfI4zu7ntg pic.twitter.com/lKBm384pmM
— ANI_HindiNews (@AHindinews) April 3, 2024
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
મુંબઈ પોલીસે સૈફ પર હુમલાના આરોપીને સાથે રાખી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો, જુઓ વીડિયો | 2025-01-21 11:02:04
Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યો Bigg Boss 18 નો વિજેતા, જીતી આટલી મોટી રકમ અને ટ્રોફી | 2025-01-20 09:35:53
પ્રયાગરાજના મહા કુંભ મેળામાં લાગી આગ, અનેક ટેન્ટ થયા બળીને ખાખ | 2025-01-19 16:53:05
શપથ લેતા જ ટ્રમ્પના 10 મોટા નિર્ણય, બ્રિક્સને ધમકી, WHOની બહાર થયું અમેરિકા, થર્ડ જેન્ડર અને ઇમિગ્રેશન મામલે મોટી જાહેરાત | 2025-01-21 09:50:01