મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે સામે 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ પછી, EDએ કેટલાક લોકોને સમન્સ પણ મોકલ્યાં છે, જેમની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે.
ED registers a case against former Mumbai NCB zonal director Sameer Wankhede. ED has now started an investigation into the money laundering case against Sameer Wankhede. ED has also summoned three NCB officers for questioning: Enforcement Directorate
— ANI (@ANI) February 10, 2024
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. જેમને સમન્સ મોકલવામાં આવ્યાં છે તેમાં કેટલાક NCB સાથે જોડાયેલા લોકો પણ છે. આ સિવાય કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીએ આ તમામ લોકોને પૂછપરછ માટે મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યાં છે. સમીર વાનખેડે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યાં બાદ ચર્ચામાં આવ્યાં હતા. બાદમાં આર્યનનો નિર્દોષ છૂટકારો થયો હતો. તે સાથે જ કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ વાનખેડે પાછળ પડી ગયા હતા અને હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર વાગી મ્હોર | 2024-12-04 13:50:51
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર ઘાતક હુમલો, ગોલ્ડન ટેમ્પલના ગેટ પાસે ગોળીબાર | 2024-12-04 10:34:24
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30