પટનાઃ નોકરી સામે જમીનના કેસમાં RJD ધારાસભ્ય કિરણ દેવી અને RJDના ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવના પટના અને અરાહમાં અનેક સ્થળો પર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. કિરણ દેવી પૂર્વ આરજેડી ધારાસભ્ય અરુણ યાદવના પત્ની છે. પટના, ભોજપુર, નોઈડા, દિલ્હી અને ગુરુગ્રામમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ દરોડા પટના, ભોજપુર, નોઈડા, ગુરુગ્રામ અને દિલ્હી સહિત 9 જગ્યાઓએ ચાલી રહ્યાં છે. સીબીઆઈની એક ટીમ દિલ્હીમાં રાજ્યસભા સાંસદ પ્રેમચંદ ગુપ્તાના ઘરે પણ પહોંચી ગઈ છે. બંનેને લાલુ પ્રસાદ યાદવના નજીકના માનવામાં આવે છે. સીબીઆઈની ટીમ હાર્ડિંગ રોડ પરના આરજેડી ધારાસભ્યના ઘરે પણ પહોંચી ગઈ છે. આ કેસમાં કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં હોવાનું સામે આવ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Bihar | CBI raids underway at the residence of RJD MLA Kiran Devi in Arrah. (Outside visuals) pic.twitter.com/CD2PCMFOpQ
— ANI (@ANI) May 16, 2023
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07