(file photo)
રાયપુરઃ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાલ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર છત્તીસગઢના રાયપુરમાં છે. મળતી માહિતી મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીને અજાણ્યા મોબાઇલ પરથી આ ધમકી આપવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ લોકેશ ગર્ગ તરફથી છતરપુરના બમિથા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અત્યારે રાયપુરમાં ધીરેન્દ્રનો દૈવી દરબાર ચાલી રહ્યો છે.
છતરપુરના એસપી સચિન શર્માએ કેસ નોંધાયાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આરોપીનું નામ અમરસિંહ છે. અમરસિંહ વિરુદ્ધ કલમ 506, 507 હેઠળ બમિથા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે.
આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીઓ મળ્યાં બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.શાસ્ત્રી ઘણા દિવસોથી વિવાદમાં રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પ્રથમ દિવસે બમ્પર કમાણી કર્યાં પછી એનિમલના નિર્માતાને લાગી શકે છે ઝટકો, HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ફિલ્મ | 2023-12-02 15:09:35
એસ ટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન, ડ્રાઇવર-કડંકટર પિચકારી મારશે તો થશે કાર્યવાહીઃ હર્ષ સંઘવી | 2023-12-02 13:56:01
અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ ડાયવર્ટ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય- Gujarat Post | 2023-12-02 10:34:09
યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા | 2023-12-02 08:49:38
રૂ.3 કરોડ લેવા દમ માર્યો હતો...તમિલનાડુ પોલીસે 8 KM કારનો પીછો કરીને રૂ. 20 લાખની લાંચ લેતા ED ના અધિકારીને પકડી પાડ્યાં | 2023-12-02 08:34:38
રાજસ્થાનઃ ચૂંટણીના પરિણામો પહેલા જોધપુરમાં EVM ગાયબ, સેક્ટર ઓફિસર સસ્પેન્ડ | 2023-12-01 09:01:56
તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ સવારે 10 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન, 2290 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ – Gujarat Post | 2023-11-30 11:29:37
અમદાવાદમાં IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ કરી લીધી આત્મહત્યા, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2023-12-01 19:32:57
ખેડા સિરપ કાંડમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો, એક પછી એક થઇ રહ્યાં છે નવા ખુલાસા | 2023-12-01 13:08:31
ખેડૂતો 5 ડિસેમ્બર સુધી સાચવજો, હજુ માવઠું નહીં છોડે પીછો- Gujarat Post | 2023-12-01 11:37:35