Wed,13 November 2024,3:07 pm
Print
header

વિરાટ ફરીથી બન્યો પિતા...અનુષ્કા શર્માએ પુત્રને આપ્યો જન્મ, વિરાટે પોસ્ટ શેર કરીને આપી માહિતી- Gujarat Post

વિરાટ-અનુષ્કાની પુત્રી વામિકાને મળ્યો ભાઇ

અનુષ્કાએ લંડનમાં પુત્રને આપ્યો જન્મ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ઘરમાં ખુશીનો માહોલ છે. તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. પૂર્વ કેપ્ટને મંગળવારે પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી હતી. વિરાટ હાલમાં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીનો ભાગ નથી. તેણે અંગત કારણોસર આ શ્રેણીમાંથી રજા લીધી હતી.

પુત્રનું નામ અકાય રાખ્યું, જન્મના 5 દિવસ પછી આપી માહિતી

ભારતીય ક્રિકેટ ટીમના પાવરફુલ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ અકાય રાખવામાં આવ્યું છે. અમારા જીવનના આ સુંદર તબક્કામાં અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માંગીએ છીએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch