Sun,05 May 2024,8:56 pm
Print
header

ઉત્સાહ અયોધ્યાનો....અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં ભગવાન રામના ફોટોવાળી પતંગ ચગી- જુઓ વીડિયો

અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે પતંગ મહોત્સવ

55 દેશના 153 પતંગ બાજો લેશે ભાગ

ગુજરાત બહારના 12 રાજ્યોના 68 પતંગ બાજો પણ સામેલ થશે

અમદાવાદઃ આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવાલનો શુભારંભ થયો છે. 14 જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે યોજાનારા  પતંગ મહોત્સવનું ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિશ્વ ના લોકપ્રિય નેતા વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. ગુજરાતની પ્રગતિ થાય તે હેતુથી વાઇબ્રન્ટ સમિટ આયોજન કર્યું. તેમણે ટેલેન્ટ, ટુરિઝમ, ટેકનોલોજી ટ્રેડીશનને પ્રાધન્ય આપ્યું અને ગુજરાત પ્રવાસન સ્થળોને ઇન્ટરનેશનલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના ફળ હવે આપણે ચાખી રહ્યાં છીએ.

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભગવાન રામની તસવીરવાળો પતંગ ચગાવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch