Mon,06 May 2024,1:00 am
Print
header

અમદાવાદમાં 13માં માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકોના મોત- Gujarat Post

શહેરના ઘુમા વિસ્તારનો બનાવ

સંદીપભાઇ, રાજુભાઇ, અમિતભાઇ નામના શ્રમિકોનાં મોત

અમદાવાદઃ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના બની છે. ઘુમાં વિસ્તારમાં નિર્માણાધિન ઝવેરી ગ્રીન નામની બિલ્ડિંગ સાઇટ પરથી પડતા ત્રણ શ્રમિકોનાં મોત થયા છે. 13માં માળેથી આ શ્રમિકો નીચે પટકાયા હતા અને તેમને સહયોગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં જ્યાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં

ઝવેરી ગ્રીન કન્સ્ટ્રકશન સાઈટ પર 13માં માળે પાલખ તૂટતા 3 મજૂરો નીચે પટકાયા હતાં. જેને લીધે કન્સ્ટ્રક્શન સાઇટની કામગીરી પર અનેક સવાલ ઊભા થઈ રહ્યાં છે, જે અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, હાલ આ દુર્ઘટનાને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. જો બિલ્ડરની કોઇ બેદરકારી હશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch