(Photo : ANI)
દિલ્હીમાં બેકાબૂ કારે લોકોને લીધા અડફેટે
બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ
નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મલાઈ મંદિર નજીક એક થાર ગાડીએ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ છે.
આ ઘટના દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મલાઈ મંદિર નજીક બની હતી. પુરઝડપે આવેલી થારે સાત લોકોને કચડી નાખ્યા હતા. જેમાં બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા. એટલું જ નહીં થાર કારની ટક્કર એટલી ભયાનક હતી કે નજીકમાં પાર્ક કરેલી બે કારને પણ નુકસાન થયું હતું.
સૂચના મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. થારની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર રહી તપાસ કરી રહી છે.
Delhi: 2 killed, 8 injured after Thar driver loses control
— ANI Digital (@ani_digital) March 9, 2023
Read @ANI Story | https://t.co/3TcfvXsh19#Delhi #RoadAccident pic.twitter.com/Te6PFRXzqh
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52