Sat,25 May 2024,10:28 am

મિસ યુનિવર્સનો તાજ ફિલિપીન્સની કેટ્રિઓના ગ્રેના શિરે

  • 2019-01-04 17:12:47
  • /
  • Video

મિસ યુનિવર્સ 2018નો તાજ ફિલિપીન્સની કેટ્રિઓના ગ્રે ને મળ્યો છે.થાઇલેન્ડમાં યોજાયેલી 67 મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાની પૂર્વ મિસ યુનિવર્સ ડેમી લે નેલ પીટર્સે કેટ્રિઓના ગ્રેને તાજ પહેરાવ્યો હતો, ત્રણ ફાઇનલિસ્ટમાં મિસ ફિલિપીન્સ,મિસ સાઉથ આફ્રિકા અને મિસ વેનિઝુએલાનું સિલેક્શન થયું હતુ,જેમાં કેટ્રિઓના ગ્રે એ બાજી મારી લીધી છે,તેના પછી આફ્રિકાની ટૈમરિન ગ્રીન અને મિસ વેનૈઝુએલા સ્થેફન રહી,ભારતીય નેહલ ચુડાસમાંને મિસ યુનિવર્સલ સ્પર્ધામાં ટોપ 20 માં પણ જગ્યા મળી નથી.