Fri,20 September 2024,12:24 pm

ઇશાની પ્રિ-વેડિંગ સેરિમનીમાં અભિષેક અને ઐશ્વર્યા રાયનો ડાન્સ

  • 2019-01-18 13:59:31
  • /
  • Video

ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ સંગીત સંધ્યામાં બોલીવુડના કલાકારો શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સંગીત સેરિમનીમાં અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચને પણ ધીરૂભાઇ અંબાણીના જીવન પરથી બનેલી ગુરૂ ફિલ્મના ગીત પર પોતાનું પર્ફોર્મન્સ આપ્યું હતું. આ પ્રસંગે સલમાન ખાન તેમજ શાહરૂખાન અને ગૌરીએ પણ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધાં હતાં.