Mon,14 October 2024,4:53 am

ઇશાની પ્રિ-વેડિંગ સેરિમનીમાં અંબાણી ફેમિલીનો 'Gujju' ગીત પર હટકે ડાન્સ

  • 2018-12-10 11:10:18
  • /
  • Video

ઇશા અંબાણી 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે લગ્ન કરશે. આની પહેલાં ઇશા અંબાણીનાં પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં રવિવારે સંગીત સેરેમની દરમ્યાન આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો. કોકિલાબેન અંબાણી, મુકેશ, નીતા, ટીના, આકાશ,અનંત, મુકેશ અંબાણીની બહેનો સહિત આખા પરિવારે મંચ પર એક સાથે Gujju ગીત પર ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.