કચ્છઃ ફરી એક વખત પોલીસની વર્દી પર ડાઘ લાગ્યો છે, જે પોલીસનું કામ પ્રજાની રક્ષા કરવાનું અને સમાજને સુધારવાનું છે, તે જ પોલીસ હવે દારૂની હેરાફેરી કરી રહી છે. નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઇડી ક્રાઇમ (CID Crime) માં ફરજ બજાવે છે, તેઓએ એક શખ્સ સાથે મળીને પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
કચ્છની સીઆઇડી શાખામાં નોકરી કરનાર નીતા ચૌધરી ભચાઉ પાસે એક થારમાં અન્ય વ્યક્તિ સાથે મળીને દારૂની હેરાફેરી કરી રહી હતી. તેની બાતમી પોલીસને મળતા કાફલો અહીં પહોંચ્યો હતો અને કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લોકોએ પોલીસ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, આખરે પોલીસે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજ સિંહની ધરપકડ કરી લીધી છે. યુવરાજસિંહ સામે 15 જેટલા પોલીસ કેસ નોંધાયેલા છે.
હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને દારૂનો મુદ્દામાલ અને ગાડી જપ્ત કરી છે અને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: એર ઇન્ડિયામાં સવાર તમામ 242 મુસાફરોના મોતનો ન્યૂઝ એજન્સી AP નો દાવો, DNA ટેસ્ટ માટે પરિવારજનોને બોલાવાયા | 2025-06-12 18:22:31
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
હું થાકી ગયો છું હવે કોઇ રસ્તો નથી....મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની,પુત્રએ કેનાલમાં ઝંપલાવ્યું | 2025-06-08 17:47:51
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25
આંખ ઉઘાડતો કિસ્સોઃ મહેસાણામાં યુવતિ પાસેથી સોશિયલ મીડિયા સ્ટારે પડાવ્યાં હતા 15 લાખ રૂપિયા | 2025-05-31 10:33:24
મોકડ્રીલ...ગુજરાતમાં આજે ફરી બ્લેકઆઉટ દેખાયું અને વાગ્યા સાયરન- Gujarat Post | 2025-05-31 09:31:44