Sun,28 April 2024,4:19 am
Print
header

ગુજરાતની જનતાએ ફ્રીની રેવડી અને ખોટા વચનો આપનારાઓને બહારનો રસ્તો બતાવી દીધોઃ શાહ

નવી દિલ્હીઃ ગુજરાતમાં ભાજપ સરકારે માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવી લીધો છે,ફરીથી પ્રચંડ બહુમતિ સાથે ભાજપની સરકાર બનવા જઇ રહી છે, આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે, ત્યારે તેના પર ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કર્યો છે, કહ્યું કે ફ્રીની રેવડીની વાતો કરનારા અને ખોટા વચનો આપનારાઓને જનતાએ બહારનો રસ્તો બતાવી દીધો છે, શાહે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં છે.

ગુજરાતની જનતાનો માન્યો આભાર

મોદી અને ભાજપ પર જનતાનો ભરોસો

અમિત શાહે જનતાનો આભાર માનતા કહ્યું કે આ પ્રચંડ જનાદેશ છે, ગુજરાતની અમારી જનતાએ ફરીથી મોદી અને ભાજપ પર વિશ્વાસ મુક્યો છે, અમે વિકાસની રાજનીતિ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch