નીતા ચૌધરી ગાંધીધામ સીઆઈડીની કોન્સ્ટેબલ
લેડી કોન્સ્ટેબલની લેવિશ લાઇફ સ્ટાઇલ હાલ ચર્ચામાં
રોડ પર થાર કારને રોકવા માટે પોલીસે કારની પાછળ ગોળીબાર કર્યો હતો
યુવરાજસિંહ નામના બુટલેગર સાથે નીતા ચૌધરી પકડાઇ
કચ્છઃ ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધીના કાયદાને લઇને ફરીથી સવાલો ઉઠી રહ્યાં છે. નીતા ચૌધરીની ધરપકડથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તેની ધરપકડ બાદ તેની લાઇફ સ્ટાઇલ પણ ચર્ચામાં આવી છે. નીતા અને તેનો સાથી થાર ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહ્યાં હતા અને તેમને પોલીસ કાફલા પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેથી તેમની ધરપકડ કરાઇ છે.
લેડી કોન્સ્ટેબલની હાઇફાઇ લાઇફ
ઈન્સ્ટાગ્રામ પર તેના 40 હજારથી વધારે ફોલોઅર્સ છે. તેના આ એકાઉન્ટ પર તેની લકઝુરિયર્સ લાઇફ સ્ટાઇલની ઝલક જોવા મળી છે. નીતા ચૌધરી પહેલી વાર ચર્ચામાં આવી નથી. અગાઉ તેનો હેલિકોપ્ટર સાથેનો વીડિયો સામે આવ્યો હતો, જે હવે વાઇરલ થઇ રહ્યો છે.તેની ઈન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઈંગ છે, આ એકાઉન્ટમાં ઘણા વીડિયો અને તસવીરો છે, તે ખૂબ જ વૈભવી જીવન જીવી રહી હોવાના આ પુરાવા છે. તેના વ્હાઇટ થાર સાથેના અનેક ફોટો વાઇરલ થઇ રહ્યાં છે.
નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યારે થારમાં દારૂની હેરાફેરી કરી રહી હતી. કચ્છ પોલીસે ધરપકડ કર્યાં બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો પણ ન હતો. તેના ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
સૌથી મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરૂ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ | 2025-03-28 18:18:26
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post | 2025-03-26 20:26:46
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10