અમદાવાદઃ રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવનો ફોટો બતાવીને અનેક ઉદાહરણ આપ્યાં અને અંતે મોદી-ભાજપ-સંઘનું નામ લઇને
હિન્દુઓને હિંસક કહ્યાં, આ મામલે હવે ભાજપ લાલઘૂમ છે અને અમદાવાદ કોંગ્રેસ ભવન, પાલડીમાં જોરદાર ઘર્ષણ થયું છે, અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા, કોંગ્રેસ ભવન બહાર જ પથ્થરમારો થયો હતો, પોલીસે બંને જૂથોના અનેક લોકોની અટકાયત કરી છે.
કોંગ્રેસ નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ભાજપને ચેલેન્જ આપ્યાં બાદ ભાજપના લોકો અહીં પહોંચ્યાં હતા અને ધમાલ મચાવી હતી. સામે આવીને વિરોધ કરવાનો પડકાર મળતા ભાજપના કાર્યકરો અહીં પહોંચ્યાં હતા, ત્યાર બાદ સ્થિતી વધુ બગડી હતી અને બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો.
ગઇકાલે પણ બજરંગદળના કાર્યકરોએ પાલડી કોંગ્રેસ ઓફિસમાં જઇને રાહુલના ફોટો પર શાહી લગાવી હતી અને કોંગ્રેસ વિરોધી પોસ્ટર્સ માર્યાં હતા. હવે આ મામલો રાજકીય રંગ લઇ રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતના રાજકારણના સુવર્ણમય ઇતિહાસને ગભરાયેલી ભાજપે કલંકિત કર્યુ . રાહુલ ગાંધી જીએ હિન્દૂ ધર્મની ઉત્તમ પરંપરાની પ્રસંશા કરી ધર્મની સાચી વ્યાખ્યા સંસદમાં સમજાવી તેથી ભાજપને ગભરાહટ ઉભો થયો કે તેમની ધર્મના નામે ચાલતી દુકાન બંધ થઈ જશે. ગભરાયેલા ભાજપાના લોકોએ કોંગ્રેસની ઓફીસ પર તોડફોડ… pic.twitter.com/fDO5HyQALa
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 2, 2024
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમદાવાદ કમલેશ શાહને ત્યાં દરોડામાં 4 કરોડ રોકડા, 10 લોકર સહિત મળી આ વસ્તુઓ | 2025-01-12 10:01:21
અસલી SGST કર્મચારી તોડબાજી માટે નકલી આઇટી અધિકારી બની ગયો, દાહોદમાં આ ગેંગ ઉઘાડી પડી ગઇ | 2025-01-11 21:06:43
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે | 2025-01-07 15:26:00
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
અમદાવાદમાં અંદાજે 15 જગ્યાઓએ ઇન્કમટેક્સ વિભાગના દરોડા- Gujarat Post | 2025-01-11 11:48:31
અમદાવાદમાં 3 પીએસઆઈ, 19 કોન્સ્ટેબલની કે કંપનીમાં બદલી - Gujarat Post | 2025-01-08 17:39:47
કર્ણાટક બાદ ગુજરાતમાં પણ HMPV વાયરસનો કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાના બાળકને લાગ્યો ચેપ | 2025-01-06 15:57:50