Wed,08 May 2024,11:43 pm
Print
header

હવે GOOGLE પરથી પણ રસીનો સ્લોટ થઈ શકશે બુક, મનસુખ માંડવિયાએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા રસીકરણ અભિયાન તેજ બનાવાયું છે. છેલ્લા છ દિવસમાં દેશમાં એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. હવે રસીકરણને વેગ આપવા ગુગલ પરથી પણ સ્લોટ બુક કરાવી શકાશે. આ અંગેની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે.

મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું,  કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19 રસીની લોકો સુધી પહોંચ વધારવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે ગુગલ પર કોવિડ વેક્સિન નિયર મી સર્ચ કરો, સ્લોટની ઉપલબ્ધતા જુઓ અને બુક માય એપોઈન્ટમેંટ ફીચરનો ઉપયોગ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch