અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતાઓને મળશે. ઉપરાંત તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે.
રાહુલ ગાંધી બપોરે 1 વાગ્યે પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતાઓને મળશે. બપોરે 1.30 કલાકે કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કરશે. બપોરે 2 વાગ્યે તેઓ પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસના કાર્યકરો અને તેમના પરિવારજનોને મળશે. તે પછી રાહુલ બપોરે 2.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલયમાં ગેમિંગ ઝોનના પીડિત પરિવારોને મળશે. તેઓ મોરબી બ્રિજ અકસ્માત અને સુરત આગ અકસ્માતના પીડિતોને પણ મળશે.
રાહુલ ગાંધીનો કાર્યક્રમ
બપોરે 1 કલાકે - કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક
બપોરે 1.30 કલાકે - કોંગ્રેસના કાર્યકરોને સંબોધન
બપોરે 2 વાગ્યે - કોંગ્રેસના નેતાઓના પરિવારજનોને મળશે
બપોરે 2.30 - ગેમિંગ ઝોન પીડિતોના પરિવારોને મળશે
બપોરે 2.30 - મોરબી બ્રિજ અકસ્માતના ભોગ બનેલા લોકોને મળશે
બપોરે 2.30 કલાકે - સુરત આગ અકસ્માતના પીડિતોને મળશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
તેઓ લૂંટ કરે છે અને જૂઠું બોલે છે... તે બંગાળમાં કેમ આવી રહ્યા છે ? મમતા બેનર્જીએ ઇડીની રેડ મુદ્દે ભાજપને પડકાર ફેંક્યો | 2026-01-08 16:12:19
આદિવાસી રાજનીતિમાં ઉલટફેર, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા | 2026-01-06 15:44:06
બગદાણા વિવાદમાં હીરા સોલંકીએ ઝંપલાવ્યું, કહ્યું- કોળી સમાજ અન્યાય સહન નહીં કરે - Gujarat Post | 2026-01-01 18:56:36
જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના પદો માટે આ લોકોની પસંદગી | 2025-12-28 08:53:58
સોમનાથનું આકાશ બન્યું શિવમય, પીએમ મોદીએ ડ્રોન શોની ભવ્ય તસવીરો કરી શેર | 2026-01-11 09:20:10
મોદીની ગુજરાત મુલાકાતનો ક્રાયક્રમ, સોમનાથ મંદિરમાં પૂજા, રાજકોટમાં ટ્રેડ શો, અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત | 2026-01-10 13:25:58
ACB ટ્રેપઃ મહેસાણામાં ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા | 2026-01-10 13:17:22
નકલી લગ્ન અને નકલી છૂટાછેડા.. ભરૂચમાં યુકે વિઝા માટે મોટું કૌભાંડ | 2026-01-09 15:39:58