Mon,09 December 2024,11:42 am

સફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને IPL જોવા આવી પ્રીતિ ઝિન્ટા

  • સફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને IPL જોવા આવી પ્રીતિ ઝિન્ટા

IPL 2024 - પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થઈ રહ્યો છે. આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબે ટોસ જીતીને દિલ્હી સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાર અકસ્માત બાદ દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત પ્રથમ વખત મેચ રમી રહ્યો છે. આ સાથે પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા પણ સ્ટેડિયમ પહોંચી છે. સફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને પ્રીતિ ઝિન્ટા મેચ જોવા આવી છે.
  • સફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને IPL જોવા આવી પ્રીતિ ઝિન્ટા
  • સફેદ કુર્તી-લાલ ચુન્ની, કપાળ પર નાની બિંદી, દેશી ગર્લ બનીને IPL જોવા આવી પ્રીતિ ઝિન્ટા