Tue,08 October 2024,7:43 am

શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ

  • શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ


બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદરે તેના નવા ફોટાશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. મોનોકિનીમાં શમાએ સ્વમિંગ પૂલમાં આ ફોટોશૂટ કરાવ્યું હતું. ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. શમાએ ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
  • શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ
  • શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ