Tue,18 February 2025,3:20 pm

રકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી

  • રકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી


લગ્ન પછી રકુલપ્રીત સિંહની આ પહેલી કડવા ચોથ હતી. જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત હતી. રકુલે પીઠની ઈજા સાથે આ દિવસની ઉજવણી કરી અને ફોટા શેર કર્યાં હતા. રકુલ પ્રીત સિંહને તાજેતરમાં પીઠમાં ઈજાઓ થઈ હતી. જે બાદ તે બેડ રેસ્ટ પર છે. બેડ રેસ્ટ પર હોવા છતાં તેણે કડવા ચોથનું વ્રત રાખ્યું હતું. જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને બતાવી છે. પીઠમાં ઈજા હોવા છતાં રકુલે તેના પતિ જેકી ભગનાની માટે ઉપવાસ રાખ્યા હતા. જેકીએ રકુલ માટે ઉપવાસ પણ રાખ્યો હતો.
  • રકુલપ્રીતે પોતાની કમર પર પટ્ટો બાંધીને પ્રથમ કડવા ચોથની કરી ઉજવણી