માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા કોઇને કોઇ કારણોસર ચર્ચામાં હોય છે, ક્યારેક પાર્ટીમાં તો ક્યારેક ક્રિકેટના સ્ટેડિયમમાં તે અલગ જ રીતે દેખાય છે, આ વખતે તેના સુંદર ફોટો સામે આવ્યાં છે. સારા તેંડુલકરની ફેશન સેન્સના પણ તેના ફેન્સ વખાણ કરી રહ્યાં છે.