Sat,27 April 2024,9:35 pm

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

  • અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં ચાલી રહ્યું છે. જેમાં ભારત સિવાય વિદેશની અનેક હસ્તીઓ સામેલ છે. બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગની હાજરી પણ અહીં છે. સાનિયા નેહવાલ તેના પતિ સાથે જોડાઈ હતી. સચિન તેંડુલકર પણ તેમની પત્ની સાથે પાર્ટીમાં સામેલ થયા હતા. રાની મુખર્જી અને સોનાલી બેન્દ્રે એકદમ રોયલ લુકમાં જોવા મળ્યાં હતા.
  • અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી
  • અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી