Sun,28 April 2024,9:16 am

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ દેખાયો, જુઓ દુલ્હનની નવી તસવીર પણ આવી સામે

  • અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ દેખાયો, જુઓ દુલ્હનની નવી તસવીર પણ આવી સામે

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન થવા જઈ રહ્યાં છે. લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. ઘણા પ્રસંગોએ મુકેશ અંબાણી રાધિકાને પોતાની પુત્રી કહીને સંબોધતા જોવા મળ્યાં છે.આજે મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક સુંદર તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રાધિકાએ પેસ્ટલ કલરનો લહેંગા પહેર્યો છે. રાધિકાના આ સિમ્પલ લુકને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. સાથે જ અંબાણી પરિવારની અન્ય તસ્વીરો પણ સામે આવી છે.