ઈશા અંબાણીના ભાઈ અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અનેક હસ્તીઓ જામનગરમાં હાજર છે, તેમાં હવે ઇશા અંબાણીનો હટકે લુક સામે આવ્યો છે. કોકટેલ પાર્ટીમાં ઇશાએ પેસ્ટલ કલરનું ગાઉન પહેર્યું હતુ. જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી.
ઈશાએ ગાઉન સાથે પેટલ સ્ટાઈલની પિંક શોલ કેરી કરી હતી અને ગળામાં ભારે પર્લની જ્વેલરી પણ પહેરી હતી, આ ડ્રેસને મિસ સોહીએ ડિઝાઇન કર્યો છે. પેરિસ ફેશન વીકમાં તેને ઝલક જોવા મળી હતી.