Mon,09 December 2024,1:50 pm

જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

  • જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં અનેક હસ્તીઓ પહોંચી રહી છે, આજે આમિર ખાન, માધુરી દિક્ષિત, કરિના-સૈફ, કરિશ્મા સહિત અનેક ફિલ્મ સ્ટાર્સ જામનગર પહોંચ્યાં છે. ઉપરાંત અક્ષય કુમાર, અનિલ કપૂર અને તેમની પુત્રી સોનમ કપૂર, શ્રદ્ધા કપૂર પણ અહીં પહોંચ્યાંં છે, આ પ્રસંગમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ અહીં આવી છે.