Mon,29 April 2024,10:40 am

અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો

  • અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો


જામનગરમાં અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગમાં અનેક ફિલ્મી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓનો જમાવડો થઇ રહ્યો છે, સલામન ખાન, શાહરૂખ ખાન સહિતની બોલીવુડની હસ્તીઓ જામનગર પહોંચી છે, વિદેશી મહેમાનો પણ અહીં પહોંચી રહ્યાં છે. હોલીવુડની સૌથી મોંઘી સિંગર રહાના પણ જામનગર પહોંચી છે. ઉપરાંત ફેસબુકના માર્ક ઝુકરગર્ગ પણ અહીં પહોંચ્યાં છે.1 થી 3 માર્ચ વચ્ચેના આ પ્રસંગને લઇને ધામધૂમથી તૈયારીઓ કરાઇ રહી છે. મુકેશ અને નીતા અંબાણીનો પુરો પરિવાર અહીં ઉપસ્થિત છે.
  • અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો
  • અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો
  • અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો
  • અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો