Wed,24 July 2024,5:12 am

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને એક વર્ષ પૂર્ણ, કર્યું સેલિબ્રેશન

  • સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને એક વર્ષ પૂર્ણ, કર્યું સેલિબ્રેશન

બોલિવૂડના પ્રખ્યાત કપલ ​​સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને ફિલ્મ શેરશાહમાં જોવા મળ્યાં હતા.દર્શકોને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી એટલી પસંદ આવી કે તેઓ તેમને વાસ્તવિક જીવનના કપલ તરીકે જોવા માંગતા હતા. કદાચ ભાગ્યને પણ આ વાત મંજૂર હતી. આ ફિલ્મના સેટ પર રોમાન્સ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આજે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. બંનેએ ગયા વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા અને હવે તેઓ લગ્નના એક વર્ષની ઉજવણી કરી રહ્યાં છે.