Thu,02 May 2024,8:18 pm

અરબાઝ ખાને 15 વર્ષ નાની શૌરા સાથે કર્યા નિકાહ

  • અરબાઝ ખાને 15 વર્ષ નાની શૌરા સાથે કર્યા નિકાહ


અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કર્યા છે. આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. અરબાઝ ખાને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.
  • અરબાઝ ખાને 15 વર્ષ નાની શૌરા સાથે કર્યા નિકાહ