ઉર્ફી જાવેદ... આ નામ સાંભળીને બિલકુલ અલગ કપડાં પહેરેલી અભિનેત્રીની તસવીરો તમારા મનમાં આવે છે. આ વખતે અભિનેત્રીએ ફિટિંગ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં પેસ્ટલ અને બ્રાઈટ કલર્સનું કોમ્બિનેશન હતું. સામાન્ય રીતે ઉર્ફીના કપડાં બોલ્ડ નેકના હોય છે. આ વન પીસ ડ્રેસમાં તે હોટ લાગી રહી છે.