Sat,04 May 2024,7:40 am

આલિયા પતિ રણબીર સાથે એરપોર્ટ પર દેખાઇ

  • આલિયા પતિ રણબીર સાથે એરપોર્ટ પર દેખાઇ


આલિયા પતિ રણબીર સાથે એવા લૂઝ-ફિટિંગ પાયજામામાં જોવા મળી હતી કે આ આરામની વાત છે જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એરપોર્ટ પર સ્પોટ થયા હતા, ત્યારે સ્પષ્ટ હતું કે સ્ટાર કપલે ફેશનની સાથે-સાથે આરામનું પણ ધ્યાન રાખ્યું છે. સ્ટાર દંપતીએ પહેરેલા કપડાં એકબીજાથી સંપૂર્ણપણે વિપરીત રંગોના હતા. આલિયાએ હળવા શેડના કપડાં પસંદ કર્યા હતા.
  • આલિયા પતિ રણબીર સાથે એરપોર્ટ પર દેખાઇ