સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન બાદ મુંબઇમાં વેડિંગ રિસેપ્શન યોજાયું હતુ, જ્યાં આ કપલ ખુબ જ ખુશ દેખાઇ રહ્યું હતુ, તેમના રિશેપ્શનમાં આલિયા, કરીના કપૂર, કાજોલ, અજય દેવગન, રણવીર સિંહ, વરુણ ધવન, વિદ્યા બાલન સહિત અનેક સેલિબ્રિટી પહોંચી હતી. અહીં કિયારા-સિદ્ધાર્થે જોરદાર ડાન્સ પણ કર્યો હતો.